ગ્લોબલ કરપ્શન ઈન્ડેક્સમાં ભારત બે સ્થાન નીચે પછડાયું

January 24, 2020 695

Description

ભ્રષ્ટાચારમુક્ત ભારત બનાવવામાં આપણે નિષ્ફળ થઈ રહ્યા છીએ. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે. કારણ કે ગ્લોબલ કરપ્શન ઈન્ડેક્સમાં ભારત બે સ્થાન નીચે પછડાયું છે અને 180 દેશોની યાદીમાં 80મા સ્થાને પહોંચી ગયું છે. દુનિયાના બે તૃતિયાંશ દેશોમાં ભ્રષ્ટાચાર મામલે સ્કોર 50થી નીચે છે. અને આમા 41 અંક સાથે ભારત પણ સામેલ છે.

Leave Comments