જાણો કૌભાંડી નીરવ મોદીને ભારત લાવવા મામલે શું છે પ્રત્યાર્પણ સંધિ ?

March 20, 2019 1535

Description

35 હજાર કરોડના ભાગેડૂઓ હજુ પણ દેશના પૈસા ચોરીને વિદેશોમાં જલસા કરે છે. શાનદાર જીવન જીવે છે. તેમના આ તાગડધિન્ના પર પ્રત્યાર્પણ સંધિ તુરંતથી લાગૂ કરીને તેમને જેલ ભેગા કરવામાં આવે, એ જ આખા દેશની ઇચ્છા છે. કેમ કે, તેમણે લૂંટ્યા છે એ પૈસા દેશના છે.

Leave Comments