ઇમરાન ખાનને પોતાની ખુરશી જવાનો ડર

November 19, 2019 350

Description

પાકિસ્તાનમાં જ્યારથી આઝાદી માર્ચની શરૂઆત થઇ છે ત્યારથી ઇમરાન ખાનને પોતાની ખુરશી જવાનો ડર સતાવી રહ્યો છે..અને એટલા વ્યાકુળ થઇ ગયા છે કે જે ગતિવિધિઓ પાકિસ્તાનમાં થઇ રહી છે તેને તે સર્કસ ગણાવી રહ્યા છે અને આવા સર્કસના તે એક્સપર્ટ છે તેવું પણ કહે છે એટલે શું ઇમરાન ખાન પોતાને આ સર્કસના મદારી સમજી રહ્યા છે ??

Leave Comments