સાઉદી અરબના ઉત્તર વિસ્તાર તાબુકમાં ભારે બરફવર્ષા

January 13, 2020 1415

Description

સાઉદી અરબના ઉત્તર વિસ્તાર તાબુકમાં ભારે બરફવર્ષા થઇ છે. શુક્રવાર સવારથી શરૂ થયેલી બરફવર્ષા બાદ જબલ અલ-લાવઝ, અલ દાહેર અને અલ્કાન પર્વત બરફથી ઢંકાઇ ગયા. સાઉદીનો આ વિસ્તાર પર્યટકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.

આ વિસ્તારમાં ટ્રાફિક પણ ખૂબ વધારે રહે છે એટલા માટે સરકાર પણ સતત આ વિસ્તારમાં સુવિધાઓ વધારવામાં લાગેલી છે. આ વિસ્તારમાં તાપમાન શૂન્યથી ઘણું નીચે જતું રહ્યું છે તો લોકોને પણ એલર્ટ પર રખાયા છે. તો તાબુક, મદીના અને ઉત્તરના વિસ્તારોમાં વરસાદની પણ સંભાવનાઓ છે.

Leave Comments