ચીનને ભેટ, ઘેરાયા ઇમરાન

October 8, 2019 770

Description

કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન મદદની ભીખ માગવા ચીનના પ્રવાસે ગયા છે. જો કે મદદ માગવા ગયેલા ઈમરાન ખાન ચીનને એક ભેટ આપી બેઠા, જેનાથી સમગ્ર પાકિસ્તાનમાં ઈમરાન સામે રોષ ભભૂકી ઉઠ્યો છે…

Leave Comments