ફ્રાન્સમાં ઈંધણના ભાવવધારાના નિર્ણય ભારે વિરોધ

December 4, 2018 950

Description

આખું ફ્રાન્સ અત્યારે ઉકળી રહ્યું છે. ફ્રાન્સ જેવા દેશ પાસેથી અપેક્ષિત ન હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા. કારણ હતું સરકારનો ઈંધણમાં ભાવવધારાનો નિર્ણય. જો કે વિરોધે દાવાનળનું સ્વરૂપ લઈ લેતા સરકારે પોતાનો નિર્ણય પરત ખેંચવાની ફરજ પડી હતી.

Leave Comments