ભરૂચના યુવક પર દક્ષિણ આફ્રિકામાં ફાયરિંગ

September 5, 2020 1235

Description

દક્ષિણ આફ્રિકાના વેન્ડામાં બંદૂકની અણીએ ભરૂચના યુવકને લૂંટી લેવાયો છે. ભરૂચના વોરા સમની ગામનો આ યુવક હાલ વેન્ડામાં રહે છે. હાલ આ ઘટનામાં ભરૂચના આ યુવક વિશે વધુ માહિતી મળી શકી નથી. આ યુવક કોણ છે, કેટલા વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રહેતો હતો? તે પરિવાર સાથે રહે છે કે કેમ? આ તમામ સવાલોના જવાબ મળી શક્યા નથી. હાલ દક્ષિણ આફ્રિકામાં બનેલી ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થયા છે.

 

Leave Comments