એરક્રાફ્ટમાં આગનું તાંડવ, અનેક લોકો હોમાયા

May 6, 2019 1055

Description

આખી દુનિયા સ્તબ્ધ થઇ ગઇ. એ નજારો જોયો તો બધાના હોશ ઉડી ગયા. પ્લેનના પાછળના ભાગમાં આગની લપટો, ચીખતા ચિલ્લાતા, ભાગતા-દોડતા લોકો.  અને પ્લેનમાં બ્લાસ્ટ સાથે વધતી જતી આગ.  આ હતું રશિયામાં સળગતું સુખોઇ. એરક્રાફ્ટમાં આગનું તાંડવ.

Tags:

Leave Comments