ખતરનાક ISISનું સામ્રાજ્ય પુરુ થઇ ચુક્યુ છે : ટ્રમ્પ

February 7, 2019 890

Description

આતંકી સંગઠન ISISનો સીરિયા-ઇરાકમાથી ખાત્મો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલાસો કર્યો છે કેે, ખતરનાક ISISનું સામ્રાજ્ય પુરુ થઇ ચુક્યુ છે. સીરિયા-ઇરાકના ISISના બધા ઠેકાણાઓનો સફાયો કર્યો છે. ટ્રમ્પે વોશિંગ્ટનમાં ગ્લોબલ કોઇલિશન સમીટના વાત કરી હતી. અમેરિકામાં થયેલી બેઠકમાં દુનિયાના 70 દેશો હાજર રહ્યા છે. અફગાનિસ્તાન સમીટમાં હાજર એક માત્ર દક્ષિણ એશિયાઇ દેશ છે. આગામી દિવસોમાં ઔપચારીક રીતે કરી દેવાશે ઘોષણા કે, આઇએસઆઇએસનો 100 ટકા સફાયો કરી દેવાયો છે

Tags:

Leave Comments