કેનેડામાં થયો વડાપ્રધાન મોદી માટે પ્રચાર

April 18, 2019 2765

Description

ભારતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. અહીં જોમ છે, ઉત્સાહ છે. માહોલ ગરમ છે. પણ ભારતની ચૂંટણીનો ઉત્સાહ વિદેશમાં પણ એટલો જ છે. વિદેશમાં વસતા ભારતીયો પણ વિદેશમાં કાર રેલી કાઢી રહ્યાં છે અને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યાં છે.

Leave Comments