પ્રજાસત્તાક દિને ગેસ્ટ બનવાનો ભારતનાં નિમંત્રણનો ટ્રમ્પે અસ્વીકાર કર્યો

October 28, 2018 845

Description

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનાં નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે. જેને જોતાં એક વાત સ્પષ્ટ થઈ છે કે આગામી પ્રજાસત્તાક દિવસે ટ્રમ્પ ભારતના મહેમાન નહીં હોય..

Leave Comments