પાકિસ્તાનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ

September 7, 2019 530

Description

કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ સ્થિતી સામાન્ય છે. જો કે આતંકીસ્તાનને કાશ્મીરની આ શાંતિ ચુભી રહી છે. અને એટલે જ સીમાપારથી નાપાક ષડયંત્ર રચાઇ રહ્યું છે. ભારતની ગુપ્તચર સંસ્થાઓએ સીમાપારથી વાતચીત રેકોર્ડ કરી છે જેમાં ખુબ મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

Leave Comments