લંડનમાં ગુજરાતીઓએ મનમુકીને માણી ડાયરાની મોજ

June 2, 2019 590

Description

લંડનમાં યોજાયેલા લોકડાયરામાં ડોલર અને પાઉન્ડનો વરસાદ થયો. લંડનના હેરૌવ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર ડોલર અને પાઉન્ડનો વરસાદ થયો. તો કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને ગીતા રબારીએ ડાયરામાં ધૂમ મચાવી.

લંડનમાં રહેતા ગુજરાતીઓએ મનભરીને ડાયરાની મોજ માણી. તો આ ડાયરાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Leave Comments