કોરોના વાયરસ કોનું પાપ ?

February 4, 2020 3335

Description

ગ્લોબલ ઈમરજન્સી બની ચુકેલ કોરોના વાઈરસ ચીનની બાયોવોર ફેર રિસર્ચમાં થયેલી ભૂલનું કોઈ પરિણામ છે. કે અમેરિકાની લેબોરેટરીમાંથી પહોંચેલો વાઈરસ છે. અથવા હકીકતમાં કુદરતી પ્રકોપ છે. આને લઈને ઘણી થિયરીઓ વહેતી થઈ છે. જો કે એકપણ થિયરીની વૈશ્વિક સ્તરે પુષ્ટિ કરવામાં આવી નથી.

Tags:

Leave Comments