કોરોના વાયરસથી વિશ્વમાં મોતનો આંકડો 21200ને પાર

March 26, 2020 995

Description

કોરોના વાયરસથી વિશ્વમાં મોતનો આંકડો 21200ને પાર થઇ ગયો છે. અત્યાર સુધી વિશ્વમાં કોરોનાના 4.68 લાખ કેસ નોંધાયા છે. ઈટાલીમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 7503 પર પહોંચ્યો છે. ચીનમાં 3287, સ્પેનમાં 3647, ઈરાનમાં 2077 લોકોના મોત થયા છે.

ફ્રાંસમાં 1331, અમેરિકામાં 944 અને યુકેમાં 465ના મોત થયા છે. દક્ષિણ કોરિયામાં 126, નેધરલેન્ડ 356, જર્મનીમાં 206ના મોત થયા છે.] તો સ્વીત્ઝર્લેન્ડમાં 153, બેલ્જિયમ 178, જાપાનમાં 45ના મોત થયા છે. કોરોનાએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અને મોતનો આંકડો થમવાનું નામ નથી લઇ રહ્યો.

 

Leave Comments