કોરોનાની રસી 95% તૈયાર…!

November 18, 2020 305

Description

દેશમાં કોરોનાની બીજી લહેરની ભીતિ વચ્ચે ફાઈઝર કંપનીની કોરોના વેક્સિન ફાઈનલ ટ્રાયલમાં પહોંચી છે. કંપનીના દાવા અનુસાર 95 ટકા જેટલી કારગત નીવડશે.

Leave Comments