વિશ્વમાં કોરોનાના કેસ 51.89 લાખને પાર

May 22, 2020 1010

Description

વિશ્વમાં કોરોનાના 51.89 લાખને પાર થયો છે. કોરોનાથી વિશ્વમાં કુલ 3.34 લાખ મોત નીપજ્યા છે. હાલ વિશ્વમાં 27.76 લાખ એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 20.78 લાખ દર્દી સ્વસ્થ થયા છે.

 

Leave Comments