વિશ્વમાં કોરોના કેસ 5.72 કરોડને પાર, કુલ 13.64 લાખ મોત

November 20, 2020 350

Description

વિશ્વમાં કોરોના કેસ 5.72 કરોડને પાર ગયો છે. 24 કલાકમાં વિશ્વમાં 6.42 લાખ કેસ જોવા મળ્યા. કોરોનાથી વિશ્વમાં કુલ 13.64 લાખ મોત થયા છે. અત્યાર સુધી 3.97 કરોડ દર્દી સ્વસ્થ થયા છે. હાલ વિશ્વમાં 1.61 કરોડ એક્ટિવ કેસ છે.

Leave Comments