જો બાઇડેનના શપથ ગ્રહણની સાથે ચીને ચાલ ચલી છે. જેમાં 28 અમેરિકી અધિકારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, માઇક પોમ્પીયો સહિતના અધિકારીઓ પર રોક લગાવવામાં આવી છે. જેમાં ચીન – અમેરિકા વચ્ચેના સંબંધો બગાડવાનો આરોપ છે.
અમેરિકા (America) અને દુનિયાના ખુણે ખુણે વસતા કરોડો ભારતીયો (Indians) માટે આજનો દિવસ ખુબ જ મહત્વનો છે. જો બાઈડેને (Joe Biden) આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ (US President Oath) કર્યા હતાં. તો ભારતીય મૂળના (Indian Origin) કમલા હેરિસે (Kamala Harris) ઉપરાષ્ટ્રપતિ (Vice-President) પદના શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ અમેરિકામાં આજે નવા […]
અમેરિકામાં આજે જો બાઇડેનનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગે શપથ લેવાશે. તથા ભારતીય મૂળની કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેમાં વૉશિંગટન ડી.સી.માં સુરક્ષાનો કડક બંદોબસ્ત છે. જેમાં પહેલીવાર 25 હજાર સૈનિકોની તૈનાતી કરાશે.
વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પર્વની ઉજવણી. એટલે સુપાવર સત્તાના સારથીની શપથ વિધિ. 20 જાન્યુઆરી મહસત્તાના સેનાપતિ બનશે જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિનો કાર્યભાળ સંભાળશે ભારતીય મૂળની મહિલા કમલા હેરિસ. ત્યારે આ શપથ વિધિ પર ન માત્ર અમેરિકા પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વની છે. કેમ કે, આ તો છે સુપર પાવર. દુનિયાની સોથી જુની લોકશાહી અમેરિકા એક […]
નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણને 100 કલાકથી પણ ઓછો સમય છે. જેમાં US તરફથી ભારતીયોને શુભ સંકેત મળી રહ્યા છે. તેમાં ટીમ બાઇડેનમાં 13 મહિલા સહિત 20 ભારતીય મૂળના અમેરિકનો છે. તથા ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને લીગલ સ્ટેટસ આપવા વિચારણા છે. તેમજ શપથ ગ્રહણના બીજા દિવસે ઇમીગ્રેશન બિલ સંસદને મોકલશે.
ફાઈઝર રસી. જેને દેશમાં સૌથી પહેલા મંજૂરી મળી હતી. પરંતુ આ રસીની સાઈડ ઈફેક્ટના કેસ વધતા દેખાયા. એટલું જ નહીં રસીને લઈ હવે દુનિયાભરમાં મોટા સવાલ ઉભા થયા છે.
Leave Comments