ચીનની મુંઝવણ, 70 વર્ષમાં પહેલીવાર વસ્તી ઘટાડાના સંકેત મળ્યા

January 6, 2019 1025

Description

વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ચીન છે, ચીન માટે વસ્તીવિસ્ફોટ એક મોટી સમસ્યા હતી જોકે 70 વર્ષમાં પહેલીવાર ચીનની જનસંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
ચીનની 2018ની જનસંખ્યાના રિપોર્ટમાં થયો ખુલાસો ઘટતી જનસંખ્યા ચીનની અર્થવ્યવસ્થાને ઝટકો પહોચાડી શકે તેમે છે.
હાલ ચીનની વસ્તી આશરે 1.40 અબજ છે.

દાયકાઓ પહેલા વધતી વસ્તી ચીન માટે હતી મોટી સમસ્યા 1979માં ચીને વન ચાઇલ્ડ પોલિસી અમલી બનાવી દંપતીને એક જ બાળક પેદા કરવાની અનુમતી હતી સમય જતા ચીનની વસ્તી સ્થિર થઈ વૃદ્ધોની સામે યુવાનોની સંખ્યા ઘટી રહી હતી 2016માં ચીન સરકાર બે બાળકોની નીતિ અમલમાં લાવી બે બાળકો પેદા કરવાની લોકોને મંજૂરી અપાઈ
બે બાળકોની નીતિ બાદ પણ જન્મદરમાં ઘટાડો જોવા મળ્યો છે.

2018માં ચીનમાં જન્મદરમાં 25 લાખનો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષે આશરે 7.90 લાખ બાળકોના જન્મની સરકારને આશા છે. ચીની નાગરિકો હવે બે બાળકો પેદા કરવા નથી માગતા મોંઘુ શિક્ષણ, મેડિકલ સુવિધાઓ અને ઘરના અન્ય ખર્ચ ચીનના લોકો બાળકને સારી રીતે ઉછેરવા માગે છે ચીનમાં ઘટતી વસ્તીનો ટ્રેન્ડ હવે બદલવો અશક્ય છે.
ચીનમાં બાળકને જન્મ આપી શકતી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

2018માં ચીનમાં આશરે 1.15 કરોડ લોકોના મોત થયા છે. 2017માં ચીનની વસ્તીમાં 12.70 લાખની ઘટ આવી હતી ભવિષ્યને જોતાં બે બાળકોની નીતિને રદ્દ કરવા ચેતવણી અપાઈ છે. મેટરનિટી લીવ, માતા-પિતાને ટેક્સમાં ફાયદા જેવી રાહતો આપવામાંં આવશે. ચીનમાં વૃદ્ધોની વધતી સંખ્યા જાપાનથી ગંભીર સમસ્યા બની શકે છે.

પેન્શન, હેલ્થકેર સિસ્ટમ પર દબાણ વધતા અર્થવ્યવસ્થાને ફટકો પહોંચાડી શકે તેમ છે. યુવાનોની વસ્તી મામલે ભારતની સ્થિતિ ચીનથી મજબૂત
ભારતની વસ્તીમાં સૌથી વધારે યુવાનો ભવિષ્યમાં ભારત અમેરિકન અર્થતંત્રને આપશે ટક્કર મજબૂત અને નવા ભારત માટે ચોક્કસથી સારા સંકેત છે.

Leave Comments