ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઉત્તરાયણની ધૂમ

January 13, 2020 3275

Description

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઉત્તરાયણની ધૂમ જોવા મળી છે. જેમાં ઓસ્ટ્રેલિયમાં ગુજરાતીઓએ ઉત્તરાયણ મનાવી છે. તથા ઓસ્ટ્રેલિયામાં  લપેટ.. લપેટ..ની બૂમ પડી છે. વિદેશમાં પણ ભારતનો રંગ જોવા મળ્યો છે. તેમજ પતંગરસીકોએ ગરબાનો પણ આનંદ માળ્યો હતો.

Leave Comments