અમેરિકાના હ્યુસ્ટનમાં PM મોદીના મેગા શોને લઈ બૉલીવુડ સ્ટાર્સના ટ્વિટ

September 23, 2019 920

Description

અમેરિકાના હ્યુસ્ટનમાં પ્રધાનમંત્રી મોદીના મેગા શો હાઉડી મોદીના ચર્ચા ચારેકોર છે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ શામેલ થયા હતા. અને મંચ પર બંને પાવરફુલ લીડર્સની દોસ્તી અને બોન્ડ જોઈને સ્ટેડિયમમાં હાજર ભારતીયોનો જોશ ચરમસીમા પર હતો..અને સાથે બૉલિવૂડનો પણ.

Leave Comments