અમેરિકાના હ્યુસ્ટનમાં PMના કાર્યક્રમથી બોલિવૂડ પણ પ્રભાવિત

September 23, 2019 1250

Description

અમેરિકાના હ્યુસ્ટનમાં PMના કાર્યક્રમથી બોલિવૂડ પણ પ્રભાવિત થઈ ગયું છે. અનેક અભિનેતાઓએ PMનો કાર્યક્રમ જોઈ ખુશી વ્યક્ત કરી છે.

અનુપમ ખેર, સલમાનખાન, વિવેક ઓબેરોય, અદનાન સામીએ પણ વખાણ કર્યાં છે. અનિલ કપૂર, અક્ષય કુમાર સહિત બોલિવૂડ હસ્તીઓએ ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.

Leave Comments