અમેરિકામાં બરફવર્ષા અને તોફાનનો કહેર, જનજીવન ઠપ

November 28, 2018 1370

Description

અમેરિકામાં શિયાળો જામ્યો.. શિકાગો, કેન્સાસ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત હિમવર્ષા શરૂ. કેટલાક ઠેકાણે તો 6 ઇંચ સુધી બરફ પડ્યો. પરિણામે જનજીવન ઠપ થઈ જવા પામ્યું. સેંકડો ફ્લાઈટ મોડી પડી અથવા તો તે રદ કરાઈ.

Leave Comments