કોરોના વાયરસને લઈ મોટા સમાચાર, 3 નવા લક્ષણ આવ્યા સામે

June 29, 2020 2450

Description

કોરોના વાયરસને લઈ મોટા સમાચાર આવ્યા છે. કોરોનાના 3 નવા લક્ષણ સામે આવ્યા છે. વારંવાર ઉબકા આવવા પણ કોરોનાનું લક્ષણ,  નાકમાંથી પાણી વહેવુ, ડાયરિયા નવું લક્ષણ માનવામાં આવી રહ્યું છે. અમેરિકી સંસ્થા CDCએ આ લક્ષણ ગણાવ્યા છે.

Leave Comments