મલેશિયામાં 3 ગુજરાતી યુવકોને બનાવાયા બંધક

August 8, 2019 2945

Description

મલેશિયામાં 3 ગુજરાતી યુવકોને બંધક બનાવાયા છે. અગાઉ એક વર્ષ પહેલા એજન્ટ મારફતે આણંદ જિલ્લાના યુવકો રોજગારી માટે મલેશિયા ગયા હતા. અને આ ત્રણેય યુવકોને કારમાં બંધક બનાવવામાં આવ્યા છે. યુવકોને બંધક બનાવવાના સમાચારથી પરિજનોમાં ચિંતા વ્યાપી છે. હવે શું સરકાર કોઇ પગલા લેશે કે જેનાથી આ બંધક યુવકોને છોડાવી શકાય.

Leave Comments