અમેરીકાના જ્યોર્જીયામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા

November 13, 2018 2960

Description

ફરી એક ગુજરાતીની થઈ હત્યા અમેરિકામાં લૂંટારૂઓએ ગુજરાતી પર નિશાન સાધ્યું. વધતા જતાં ક્રાઈમ વચ્ચે વધુ એક ગુજરાતી મહિલાની વિદેશમાં હત્યા થઈ.

અમેરિકાના જ્યોર્જિયાના આલબેનીની આ ઘટના છે. મહિલા અને તેનો પતિ સ્ટોર બંધ કરી પરત ફરતાં હતાં. ત્યારે લૂંટના ઈરાદે આવેલા અશ્વેત લૂંટારુએ ગોળી મારી મહિલાની હત્યા કરી. ત્યારે ઘટની સ્થળે જ આ મહિલાનું મોત થયું.

Leave Comments