આફ્રિકામાં વધુ એક ભરૂચનો યુવક લૂંટાયો

September 27, 2020 590

Description

આફ્રિકામાં વધુ એક ભરૂચનો યુવક લૂંટાયો. વેન્ડામાં નિગ્રો લૂંટારૂઓએ ફાયરિંગ કરી ચલાવી લૂંટ. 10 રાઉન્ડ ફાયરિંગમાં એક યુવકને ઈજા પહોંચી છે. માલ સામાન લૂંટીને આરોપીઓ ફરાર થયો છે.

Leave Comments