પાકિસ્તાનમાં ધર્મના નામે અંધાધૂંધ ચાલે છે હિંસાનો દોર

May 8, 2019 725

Description

આતંક. ધર્મના નામે અંધાધૂંધ અને હિંસા. આખી દુનિયા અશાંત છે. કારણ માત્ર અને માત્ર હિંસા ફેલાવનારા તત્વો. અમેરિકામાં ગન કલ્ચરના કારણે વારંવાર હિંસા થાય છે તો પાકિસ્તાન તો જે આતંકને પોષતું આવ્યું છે તેનો જ આજે શિકાર બની રહ્યું છે.

Tags:

Leave Comments