અમેરિકાના કોલોરાડોમાં ભારે હિમવર્ષા થઈ. હિમવર્ષાને કારણે 100થી વધુ ફ્લાઈટો રદ્દ કરવામાં આવી. કોલોરાડો એરપોર્ટ પર 1600 ફ્લાઈટમાંથી લગભગ 30 ટકા જેટલી ફ્લાઈટો રદ્દ કરાઈ. કોલોરાડોના ફોર્ટ કોલિન્સમાં લગભગ 16 ઈંચ જેટલી હિમવર્ષા થઈ.
ટિમનેથમાં 12 ઈંચ જેટલી હિમવર્ષા થઈ. સૌથી વધુ કોલોરાડોના ફોર્ટ કોલિન્સમાં હિમવર્ષા થઈ. અને અત્યારે પણ હિમવર્ષા ચાલુ છે. આ હિમવર્ષાને કારણે સ્કૂલ અને કોલેજો બંધ કરવામાં આવી છે.
Leave Comments