વિદેશમાં વસતા ગુજરાતીઓ કરી અપીલ, ઘરમાં રહો સુરક્ષિત રહો

April 2, 2020 2150

Description

માત્ર દેશ જ નહીં સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર છે. અને અનેક દેશોમાં લોકડાઉન છે. ત્યારે વિશ્વનાં અન્ય દેશોમાં કોરોનાનો કહેર કેવો છે. તેનો ચિતાર વ્યક્ત કર્યો ત્યાં વસતા ગુજરાતીઓ. વિદેશમાં વસતા ગુજરાતીઓએ પોતાનાં દેશમાંથી અલગ અલગ વિડિયો મોકલીને દર્શાવવાનો પ્રયાસ કર્યો કે ત્યાં કેવી સ્થિતિ છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, કુવૈત. વગેરે સ્થળેથી ગુજરાતીઓએ પોતાની સ્થિતિ વર્ણવી. અને સાથે અપીલ પણ કરી કે ગુજરાતમાં પણ લોકો ઘરમાં રહે. સુરક્ષિત રહે.

Leave Comments