સાઉથ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા

July 31, 2018 740

Description

વિદેશમાં ગુજરાતીની હત્યાનો વઘુ એક બનાવ બન્યો છે જેના પગલે ખળભળાટ મચી ગયો છે. સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં વધુ એક ગુજરાતીની લૂંટના હત્યા થઇ છે.

મુળ ભરૂચના કરમાડાના યુવક સોહેલ દીલાવર ચંચોરિયાની લૂંટારૂઓએ લૂંટના ઇરાદે હત્યા નિપજાવી હતી. સોહેલ નોકરીઅર્થે સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં ગયો હતો. મૃતક સોહેલના પરિવારમાં પત્ની અને 3 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં અને સાઉથ આફ્રિકામાં રહેતા ગુજરાતીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Leave Comments