અમેરિકાનાં 41માં રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશનું 94 વર્ષની વયે નિધન ‘

December 1, 2018 455

Description

અમેરિકાનાં 41માં રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશનું 94 વર્ષની વયે નિધન થયું.. શુક્રવારે તેમના પરિવારે તેમના નિધનની જાણકારી આપી.. જ્યોર્જ બુશ રિપબ્લિકન પાર્ટીનાં સભ્ય હતાં.. તેઓ 1989થી 1993 સુધી અમેરિકાનાં રાષ્ટ્રપતિ હતાં.. આ પહેલા 1981થી 1989 સુધી તેઓ અમેરિકાનાં 43માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.. બુશની મોતનું કારણ જાણી શકાયું નથી.. પરંતુ તેમના પત્નીની અંતિમ વિધિ નાં બીજા દિવસે બુશને બ્લડ ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.. છેલ્લાં કેટલાય વર્ષોથી તેઓ બીમાર હતા જેને પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા..

Leave Comments