અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 39 હજાર નવા કેસ

June 25, 2020 680

Description

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 39 હજાર નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં અમેરિકામાં 806ના મોત નીપજ્યા છે. અમેરિકામાં કુલ 1.24 લાખથી વધુના મોત થયા છે તો અમેરિકામાં કોરોનાના 24.63 લાખથી વધુ કેસ છે.

 

Leave Comments