સ્પેનમાં થયેલા હુમલાઓમાં ભારતીયો સલામત : સુષ્મા

August 18, 2017 605

Description

સ્પેનના બાર્સિલોના અને કેમ્બ્રિલ્સમાં ગુરૂવારે થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધી કોઈ પણ ભારતીઓને ઈજા થઈ હોવાના સમાચાર નથી.

હુમલા બાદ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આ માહિતી આપી છે. તેમણે ટ્વીટ કર્યું કે હુમલામાં કોઈ પણ ભારતીયના ઘાયલ થવાના સમાચાર નથી.

સ્વરાજે આગળ લખ્યુ છે કે તે સ્પેન સ્થિત ભારતીય એમ્બેસીના સતત સંપર્કમાં છે. તેમજ સ્પેન સ્થિત ભારતીય એમ્બેસીએ ઈમરજન્સી માટે એક નંબર પણ જારી કર્યો છે.

Leave Comments