પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી

November 6, 2019 1715

Description

કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન થવા જઇ રહ્યું છે. જો કે તે પહેલા જ પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી છે. પાકિસ્તાને કરતારપુર કોરિડોરના થીમસોંગમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતાઓના ચહેરા બતાવતાં વિવાદ થયો છે.

Tags:

Leave Comments