ગુઆમ દ્વીપ મુદ્દે અમેરિકા વિદેશ મંત્રીનું નિવેદન

August 18, 2017 365

Description

ઉત્તર કોરિયાએ ગુઆમ દ્વીપ પર મિસાઈલ હુમલાની ધમકી આપીને આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે.

હવે અમેરિકા વિદેશ મંત્રી રેક્સ ટિલરસને કહ્યું કે જો ઉત્તર કોરિયા તરફથી ગુઆમ, જાપાન કે દક્ષિણ કોરિયા પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો તો અમેરિકા બળ પ્રયોગ કરવા તૈયાર છે.

જણાવી દઈએ કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ રણનીતિકાર સ્ટીવ બેનને કહ્યું કે ઉત્તર કોરિયાની પરમાણુ ક્ષમતાઓનો કોઈ સૈન્ય સમાધાન નથી.

Leave Comments