International

new video Watch Video
કંગાળ પાકિસ્તાન હવે અમીર દેશોના સાવકાર લોકોના ”શોખ” પૂરા કરશે

ભુખમરા અને ગરીબીથી પોતાના દેશને બચાવવા માટે હવે ઇમરાન ખાન એટલી હદે પહોંચી ગયા છેકે, અમીર દેશોના સાવકાર લોકોને પોતાના દેશમાં ”શોખ” પૂરા કરવા માટે બોલાવી રહ્યા છે. કંગાળીનો બાદશાહ બની ગયેલું પાકિસ્તાન હવે અય્યાશીનો અડ્ડો બનવા માટે તૈયાર થઇ ગયું છે અને ઐયાશીના આવા આમંત્રણ ખુદ પીઠ્ઠું ઇમરાન ખાન જ આપી રહ્યા છે. હવે […]

watch video
new video Watch Video
સામાન્ય માણસો માનવતા માટે બની જાય છે દેવદૂત

એમને પરોપકારી કહેવા કે પાગલ એ ખબર નહીં. દેખાવમાં તમારા-મારા જેવા જ સામાન્ય માણસો પરંતુ, તેઓ આખા વિશ્વના કલ્યાણ માટે કંઇક એવું કરી જાય છે કે, આખુ વિશ્વ એમનું ઋણી જ બની રહે છે. કેમ કે, આ સામાન્ય લોકો માનવજાતની ભલાઇ માટે પોતાના જીવની પણ ચિંતા નથી કરતા. એ સામાન્ય માણસો માનવતા માટે બની જાય […]

watch video
new video Watch Video
9 PM 9 મિનિટ 90 ખબર – 03.12.2020

સંદેશ ન્યૂઝ પર 9PM 9MIN 90NEWSમાં જુઓ ગુજરાત અને દેશ-વિદેશમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.

watch video
new video Watch Video
વર્લ્ડ ન્યૂઝ 02.12.2020

સંદેશ ન્યૂઝ પર વર્લ્ડ ન્યૂઝમાં જુઓ વિદેશમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.

watch video
new video Watch Video
ફાઈઝર કોરોના વેક્સીનને બ્રિટનની મંજૂરી

ફાઈઝર કોરોના વેક્સીનને બ્રિટનની મંજૂરી મળી છે. આગામી સપ્તાહથી બ્રિટનમાં ઉપલબ્ધ કરાવાશે. કોરોના વેક્સીન મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે.

watch video
new video Watch Video
રાક્ષશ – સંદેશ વિશેષ

બોકો હરમ… જી હાં, આ એ જ આંતકી ગ્રુપ છે. જેને દુનિયાના સૌથી મોટા આંતકી સંગઠનનો દરજ્જો મળી ચૂક્યો છે. દરીંદગી મામલે બોકો હરમે ISISને પણ પાછળ છોડી દીધુ છે. અત્યારે આ આતંકી સંગઠને 5 દેશોમાં કોહરામ મચાવી દીધો છે. અને બોકો હરમની દહેશત એટલી છે કે, લોકો તેનું નામ સાંભળતાં જ કાંપવા લાગે છે. […]

watch video
new video Watch Video
લવ જેહાદ – સંદેશ વિશેષ

લવ જેહાદ. આ શબ્દ અત્યારે દેશના રાજકારણમાં વધુ ચર્ચાઈ રહ્યો છે. એક બાદ એક રાજ્ય લવ જેહાદ વિરૂદ્ધમાં નવા કાયદા બનાવવાની વાતો કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે હવે ગુજરાતના રાજકારણમાં પણ લવ જેહાદનું ભૂત ધૂણ્યુ. અને શરૂ થઈ ગયો રાજ્યમાં લવ જેહાદનો વિરોધ. આ તો વાત થઈ ગુજરાત અને લવ જેહાદની. પરંતુ હવે […]

watch video
new video Watch Video
100 % અસરકારકતાના દાવા સાથે મોર્ડનાએ વેક્સિનની મંજૂરી માંગી

100 ટકા અસરકારકતાના દાવા સાથે મોર્ડનાએ સોમવારે કોરોના વેક્સિન ઇમર્જન્સી વપરાશની મંજૂરી માંગી છે. અમેરિકન નિયમનકાર U S ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનસ્ટ્રેશન પાસે પરવાનગી માંગી છે. વેક્સિન માટે વિચારણા કરવા માટે 17 ડિસેમ્બરે બેઠક યોજાશે. ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલમાં 30,000 લોકોએ ભાગ લીધો હતો અને ટ્રાયલનુ તારણ દર્શાવે છે કે કોવિડ–19ના ગંભીર કિસ્સામાં મોર્ડનાની વેક્સિનની […]

watch video
new video Watch Video
ઉત્તરાખંડમાં સફેદ ઠંડીનો માહોલ જામ્યો

સૌથી પહેલા એ જણાવો કે, તમારા શહેરમાં ઠંડી કેવી છે. નિસંદેહ ઠંડીમાં વધારો થઇ રહ્યો છે કેમ કે, પહાડો પર અદ્દભુત બરફ પડી રહ્યો છે. આ વખતે આ મહામારીના કારણે કદાચ તમે હિલસ્ટેશન નહીં જઇ શકો. પરંતુ, આજે તમને ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર સહિતના એ ઠંડા પહાડો પર લઇ જઇશું જ્યાંથી આ વખત ઠંડીનો લ્હાવો […]

watch video
new video Watch Video
ચીન હવે અલગ અલગ પ્રકારે ભારત સામે વિવાદ ઉભો કરશે

હારવું. ઝુકવું અને ફરીથી ગદ્દારી કરવી. ચીન આના માટે જાણીતું બની ગયું છે. ડોકલામમાં છંછેડવાનો પ્રયાસ કર્યો, જવાબ મળી ગયો. લદ્દાખની ગલવાન ઘાટીમાં ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, જવાબ મળી ગયો. ચીન એ હકિકત જાણી ચુક્યું છેકે, ભારત સામે લડીને જીતી શકવું એ તેની ઔકાત બહારની વાત છે. એટલા માટે આ ચીન હવે અલગ અલગ પ્રકારે ભારત […]

watch video
new video Watch Video
પાકિસ્તાનમાં હિંદુઓને હિજરત માટે કરાયા મજબૂર

પાકિસ્તાનમાં હિંદુઓને હિજરત માટે કરાયા મજબૂર. લઘુમતીઓ પર અત્યાચાર માટે સિંધ પ્રાંત કૂખ્યાત. હિન્દુ ભીલ જાતિના અનેક મકાનો તોડી પાડ્યા. વીડિયો વાયરલ થતા સરકારે કરવી પડી કાર્યવાહી. કટ્ટરવાદીઓના ટોળાં હિન્દુ પર કરી રહ્યા છે હુમલા. હિન્દુઓ પર હુમલો કરી હાંકી કાઢ્યાની ઘટના છે.

watch video