ઝીરો સાઈઝ છે આકર્ષક પણ સાઈડઈફેક્ટ્સ છે હાનિકારક

December 7, 2018 1100

Description

સાઈઝ ઝીરોનો ટ્રેંડ હાનિકારક છે, કારણ કે તેવું કરવાથી મહિલાઓનો પ્રાકૃતિક વિકાસ અને સ્વાસ્થ્ય બંન્ને પ્રભાવિત થાય છે, ખાસ કરીને યુવતીઓ કે જે વધારે આકર્ષક દેખાવા માંગતી હોય છે. ઓછી કૈલરી વાળો આહાર લેવા અને એક ટાઈમનું ભોજન ન કરવાથી કેટલાક સાઈડઈફેક્ટસ થાય છે.

કારણ કે તેનાથી શરીરમાં પોષક તત્વોનું સંતુલન બગડી જાય છે. સારા દેખાવાની રેસમાં ડિપ્રેશન તેમજ અન્ય માનસિક સમસ્યાઓ ઉભી થતી હોય છે.

 

Leave Comments