લસણના ફોતરાનો આ રીતે કરો ઉપયોગ, અનેક બીમારીઓ થશે દૂર

November 27, 2018 2060

Description

દરેક ઘરમાં લસણનો ઉપયોગ હોતો જ હોય છે. પણ, આપણે બધા જ લસણ છોલીને તેના ફોતરાને બેકાર સમજીને ફેંકી દેતા હોઈએ છીએ.

પરંતુ આપણને ખબર હોતી નથી કે, લસણની જેમ તેના ફોતરામાં પણ એન્ટી બેક્ટેરીયલ, એન્ટી વાઈરલ અને એન્ટી ફંગલના ગુણ હોય છે.

તેમાં એલિસીન કમ્પાઉન્ડ હોય છે, જે હેલ્થ માટે બહુ જ ફાયદાકારક હોય છે. સાથે જ તેના ફોતરાને પીસીને સ્કીન પર લગાવવાથી અનેક ફાયદા થાય છે.

Leave Comments