આ બિમારીઓ હોઈ શકે છે તમારા સફેદ વાળનું કારણ

March 25, 2018 2420

Description

આજકાલ સમય પહેલાથી જ વાળમાં સફેદી આવવાનું સૌથી મોટું કારણ તણાવ, ખાવા-પીવાની ખોટી આદત અને પ્રદૂષણ છે. પરંતુ તે ઉપરાંત કેટલીક એવી બિમારીઓ છે, જેના કારણે સમય પહેલાથી જ વાળ સફેદ થાય છે.

Leave Comments