ટચૂકડી કાળામરીથી દૂર ભાગશે આ મોટી બિમારીઓ

June 22, 2019 5525

Description

કાળામરીને મસાલાઓમાં સૌથી ખાસ માનવામાં આવે છે. તે ખાવામાં લાલ મરચાની જેમ તીખી પણ નથી હોતી અને સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ હોય છે. કાળામરી અનેક પ્રકારના રોગને દૂર કરવા માટે કામ લાગે છે.

ઉધરસ હોય કે પેટમાં ગેસ સહિતની દરેક સમસ્યાથી છૂટકારો અપાવે છે. તેને આયુર્વેદમાં પણ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.

Tags:

Leave Comments