આ 5 આદતોને કારણે આવે છે પગની નસમાં સોજો

November 1, 2018 1085

Description

ભાગદોડથી ભરેલી લાઇફને કારણે આજકાલ લોકો કેટલીક બીમારીથી પરેશાન રહે છે. જેમાંથી એક નસમાં સૂજન આવવી. જે ગંભીર સમસ્યા છે. આ સમસ્યાને વેરિકોજ વેન્સ કહેવામાં આવે છે. આ સમસ્યા ખાસ કરીને પગમાં જોવા મળે છે.

જેનું કારણ ખાણીપીણીની ખરાબ આદત તેમજ સતત ઉભા રહેવાથી પણ થાય છે. આ સમસ્યા થવા પર પગની નસ ફુલી જાય છે. તેમજ બ્લડ સરક્યુલેશનમાં સમસ્યા આવવા લાગે છે. બ્લડ યોગ્ય રીતે હૃદય સુધી પહોંચી શકતું નથી. તો આવો જોઇએ આજે અમે નસ ફુલી જવાના કારણ જણાવીશું.

Leave Comments