આ 3 બ્લડ ગ્રુપના લોકોને આવે છે હાર્ટ એટેક, તમે પણ જાણી લો

May 2, 2019 6725

Description

કેટલીક વખત બદલાતી લાઇફસ્ટાઇલ અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે આજે લગભગ દરેક લોકો કોઇને કોઇ બીમારીથી ઘેરાયેલા હોય છે. જેમા હૃદય સંબંધી બીમારી સૌથી વધારે હોય છે. આ મહિલાઓ અને પુરૂષો બન્નેમાં જોવા મળે છે.

હાલ હાર્ટ સમસ્યામાં કોરોનરી આર્ટરી ડિઝીઝ, હૃદયની માંસપેશીઓનું અસામાન્ય રીતે વધવું, હાર્ટ ફેલ થવું અને અનિયમિત હાર્ટ બીટ જેવા સમસ્યાઓ સામાન્ય છે. પરંતુ આ બેદરકારી સિવાય હાર્ટ એટેકના કેટલાક અન્ય કારણ પણ હોય શકે છે અને તેમાથી એક આપણું બ્લડ ગ્રુપ પણ સામેલ છે.

Tags:

Leave Comments