કેલ્શિયમથી ભરપૂર આ ફૂડ્સ તમારા હાડકાંને રાખશે મજબૂત

June 21, 2019 5540

Description

કેટલીક વખત નાના બાળકોને આ કહેતા સાંભળ્યા હશે કે તેમને સાંધાનો દુ:ખાવો થઇ રહ્યો છે. બાળકોની આ વાતો હંમેશા તેમના માતા-પિતાને ચિંતા અને હેરાનીમાં નાખી દે છે. કારણકે વધતી ઉંમર હાડકાને કમજોર કરી દે છે. જેના કારણથી સાંધાના દુખાવાની ફરિયાદ પણ રહે છે.

પરંતુ બદલાતી લાઇસ્ટાઇલમાં આ સમસ્યા દરેક ઉંમરના વ્યક્તિને થઇ શકે છે. જેનું સૌથી મોટું કારણ છે કે ભરપૂર કેલ્શિયમ ન લેવુ. કેલ્શિયમ આપણા દાંત, હાડકા અને માંસપેશીઓને મજબૂત બનાવવાની સાથે હોર્મોનને પણ યોગ્ય રાખવા માટે જરૂરી છે.

Tags:

Leave Comments