ચપટીમાં દૂર થશે પિચોટી ખસવાની સમસ્યા, આ દેશી ઇલાજ આવશે કામ

March 5, 2019 6830

Description

ક્યારેક કોઇ ભારે સામાન ઉઠાવવાના કારણે પિચોટી તેની જગ્યાએથી ખસી જાય છે. આ સમસ્યા ઘણી વખત ઘણા લોકોને થાય છે.

જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અંબોઇ ખસી જવાને કારણે પેટમાં દુખાવો, ગેસ, ભૂખ ન લાગવી, પગમાં ધ્રુજારી, ગભરામણ સહિતની સમસ્યાઓ થવા લાગે છે.

તેની સાથે જ ઉલટી અને ડાયેરિયા પણ થઇ જાય છે. પરંતુ તેનાથી સહેલાઇથી છૂટકારો મેળવી શકાય છે. આજે અમે તમને કેટલાક એવા ઘરેલું નુસખા અંગે જણાવવા જઇ રહ્યા છીએ.

જેનો ઉપયોગ તમે અંબોઇ ખસવા પર કરી શકો છો અને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

Tags:

Leave Comments