આ અહેવાલ જોયા પછી તમે જંકફૂડ ખાવાનું છોડી દેશો !

January 23, 2020 2030

Description

બહારની ખાણી પીણી.. કે પછી કહો જંકફુડ ખાવુ આપણા સ્વાસ્થ્ય માટે કેટલુ ખરાબ છે તે આપણે સૌએ કેટલીયે વાર સાંભળ્યુ હશે. ત્યાં સુધી કે બાળકોથી લઇને મોટા લોકો પણ જંકફુડ ખાવાના હજાર બહાના શોધતા હોય છે. પણ બ્રિટનમાં હવે જંકફુડના પેકેટ પર તેને ખાધા પર કેટલી કસરત કરવી પડશે તે પણ લખવામાં આવશે. જોઇએ ખબર વિશેષ.

Leave Comments