ટ્રાન્સપોર્ટરની હડતાળે શાકભાજીમાં જનતા ને દઝાડયા. સફાઈ કર્મચારીઓની હડતાળે ગંદકી વધારી. હાલ ગુજરાતમાં હડતાળ નહિં “હઠ”તાળનો યુગ ચાલતો હોય તેમ લાગી રહ્યું છે. રોગચાળાની વકરતી સ્થિતિમાં તબીબો હડતાળ પર ઉતરતા દર્દીઓ રઝળી પડયા છે. શાષક અને વિપક્ષ બેઠા બેઠા જનતાને પડી રહેલી હાલાકીનો લુપ્ત ઉઠાવી રહ્યા છે. તો લોકો ઈલાજ માટે વલખા મારી રહ્યા છે. […]
કોરોના કાળમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે. અને ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અવનવા અખતરા કરી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ દરમિયાન સીંગ તલની ચીક્કીનુ ખાસ મહત્વ હોય છે. જેથી સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી વેચાઇ રહી છે. આશરે 200 વર્ષ જૂની પેઢીમાં આ વખતે ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી ગ્રાહકો માટે હોટ ફેવરીટ બની રહી […]
શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જીવનમાં કોઈ પણ તકલીફ આવે તે સમયે દેવી શક્તિ આપને મદદ કરે છે. આપને તમામ તકલીફોમાંથી મુક્તિ અપાવે છે. વર્ષ 2020 જેમાં લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. બિમારીનાં કારણે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. પરંતુ વર્ષ 2021માં તમામ બિમારીઓમાંથી મુક્તિ માટે અને હંમેશા સ્વસ્થ રહેવા માટે કયા ઉપાય કરવા જણાવશે […]
દિલ્હી,અમદાવાદ બાદ પાટણમાં મ્યુકરમાઈકોસીસનો પ્રથમ કેસ નોંધાયો છે. કમલીવાડાના આધેડનું મ્યુકરમાઈકોસીસથી મોત થયું છે.GRDમાં ફરજ બજાવતા દિનેશભાઈનું મોત થયું છે. આંખે ઝાંખપ, માથામાં રક્તસ્ત્રાવ અને ફંગસ ઈન્ફેક્શન થવાથી મોત નિપજ્યું છે.
કોરોના વેક્સીનની આડઅસરને લઈ ખાસ ટીમ તૈયાર છે. રાજ્ય અને જિલ્લા સ્તરે તથા વેક્સીનેશન સેન્ટર પર રહેશે ટીમ. સંભવિત આડઅસરને લઈ આરોગ્ય વિભાગ સજ્જ છે. વેક્સીન આપ્યા બાદ વ્યક્તિને ઓબ્ઝર્વેશનમાં રખાશે. જરૂર પડ્યે મોટા સેન્ટર પર રીફર કરવા તૈયારી રખાશે.
Leave Comments