વધારે સૂતા લોકો થઇ જાવ સાવધાન! મગજને થઇ શકે છે ખતરો

February 25, 2019 1925

Description

વધારે સૂવાથી તમને મગજને એટલે બ્રેનની કામ કરવાની રીતને નુકસાન પહોંચી શકે છે. એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે કે જે લોકો ઓછી ઊંઘ લે છે કે એવા લોકો જે રાત્રે 7-8 કલાકથી વધારે ઊંધ લે છે આ બન્ને લોકોની સમજવા અને જાણવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

Tags:

Leave Comments