જાણો ડાબા પડખે સૂવાના ફાયદાઓ…

May 1, 2019 3170

Description

ડાબા પડખે સૂવાથી કિડની તેમજ લીવરની બીમારીઓ દૂર થશે

ડાબા પડખે સુવાથી પેટ સબંધી રોગો દૂર થાય છે

આ ઉપરાંત થાક, પેટનું ફૂલવું, મળત્યાગ વગેરે સમસ્યાઓમાં રાહત થાય છે.

હૃદય અને પેટ પર દબાણ ન આવતા હૃદયને પુરતું લોહી પહોંચી શકે છે.

ડાબા પડખે સૂવાથી સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરે છે અને પાચન શકિત મજબૂત બને છે.

આ સિવાય ડાબા પડખે સૂવાથી પિત્તની મુશ્કેલીઓથી બચી શકાય છે.

આ ઉપરાંત એસીડીટી અને બળતરાની સમસ્યા પણ થતી નથી.

ડાબા પડખે સુવાથી ચરબી એકઠી થતી નથી, મેદસ્વીતાથી બચી શકાય છે.

ડાબા પડખે સૂવાથી કિડની અને લીવર યોગ્ય રીતે કામ કરે છે.

Leave Comments